Saturday, February 19, 2011

મારૂતિની એસ એક્સ-4 ડિઝલ વર્ઝન

મારૂતિની એસ એક્સ-4 ડિઝલ વર્ઝન

મારૂતિની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી એસ એક્સ 4 ડિઝલ વર્ઝનમાં ફેબ્રૂઆરીના અંતમાં લોન્ચ થઈ રહી છે.

મારૂતિ ખાસ્સા સમયથી આ કારના ડિઝલ વેરિએન્ટને ઉતારવાનું વિચારી રહી હતી અને હવે મારૂતિ ફેબ્રૂઆરી મહીનાના અંતમા તેણે લૉન્ચ કરશે.

મારૂતિના ડિઝલ વેરિએન્ટ 90 વીએચપીનું જબર્દસ્ત પાવર એન્જીન લગાવામાં આવ્યુ હશે. આશા વ્યક્ત કરવામાં આવે છે કે મારૂતિ આ કારમાં 1.3 લીટરનું ડીડીઆઈએસ એન્જીન લગાવશે, જે અત્યાર સુધી મારૂતિની કોઈ પણ કારમાં નથી લગાવામાં આવ્યુ.

જાણકારો પ્રમાણે આ એક્સ ફોરના ડિઝલ વેરિએન્ટની કિંમત હશે 8 લાખથી 9 લાખ રૂપિયાની વચ્ચે રહી શકે છે.

આ સેગમેન્ટમાં તેની ટક્કર ફિઆટ લિનિયા, ફોર્ડ ફિએસ્ટા, હ્યૂન્ડાઈ વર્ના અને વોક્સવેગનની વેન્ટો સાથે થશે. પરંતુ આ કારનું પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં હોવાનું કંપની માટે પ્લસ પૉઇન્ટ હશે.
 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More