સોલર કારે બનાવ્યો રેકર્ડ
ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓએ એક સોલર કાર તૈયાર કરી છે. આ કાર પ્રતિકલાક ૮૮ કિ.મી.ની રફ્તારે દોડી શકે છે. આ એક રેકર્ડ છે કે કારણ કે અત્યારસુધીમાં સોલરકાર આટલી ગતિએ દોડ઼તી નહોતી. તે પહેલાં સોલર કારની ગતિનો ૭૮ કિ.મી.નો રેકર્ડ હતો. ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર થયેલી આ કારને ‘સનિસ્વફ્ટ ૪વાય’ નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ મેનેજર ડેનિયલ ફ્રાઇડમેને જણાવ્યું હતું કે સોલર કારની ગતિ માપવા ગિનિચ બુકના પ્રતિનિધિ પણ હાજર હતા.

0 comments:
Post a Comment