ગૂગલ દૂર કરશે ભાષાનો અવરોધ
મોબાઇલ ફોન માટે ભાષાંતરકર્તા ઉપકરણ તૈયાર થઇ રહ્યું છે કે જેની મદદથી વિશ્વના કોઇપણ વિસ્તારના સ્થાનિક રહીશ સાથે સંવાદ સંભવ બનશે. ગૂગલ કંપની દ્વારા તૈયાર થઇ રહેલા આ ભાષાંતરકર્તા ઉપકરણનું નામ કનવઝેઁશન મોડ આપવામાં આવ્યું છે. બોલાતા વાક્યનેટ્રાન્સલેટર એંડ્રોઇડ ફોનની મદદથી રેકર્ડ કરીને બીજી ભાષામાં અનુવાદ કરીને તે સંભળાવશે.
વર્તમાનમાં પ્રાયોગિક ધોરણે આ ઉપકરણ તૈયાર થયું છે. તેમાં ગૂગલ વોઇસ અને ગૂગલ ટ્રાન્સલેટની ટેક્નોલોજીનોસંયુક્તપણેઉપયોગ કરવામાં આવ્યો છે. તે ૫૦ ભાષાનો અનુવાદ કરે છે. ગૂગલ ટ્રાન્સલેટની જેમ જ તેમાં ધીરે ધીરે સુધારો આવશે. અથૉત જેટલો વધુ અનુવાદ ફીડ કરશો તેટલું બહેતર રહેશે.

0 comments:
Post a Comment