હવે ક્રેડિડ કાર્ડ નહીં મોબાઈલ ફોન થશે સ્વાઈપ
તમારો મોબાઇલ ફોન તમાર માટે કંઇપણ કરી શકે છે તમે તેનો મ્યુઝિક સાંભળવાથી લઇને પિક્ચર મોકલવા સુધી કંઇ પણ કરી શકો છો. પરંતુ હવે મોબાઇલ ફોન એક કરિશ્મા કરવા જઇ રહ્યો છે. હવે તમે તમારા આઇફોનમાંથી ખરીદી પણ કરી શકશો.
વાર્કલેકાર્ડ અને ઇંગ્લેન્ડનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક એવરીથિંગ, એવરીવ્હેયરે આવી સિસ્ટમ લાવવા માટે હાથ મિલાવ્યા છે.
એવરીથિંગ એવરીવ્હેયરના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર જેરી મેક્વેડે કહ્યું કે હવે એક ક્રાંતિ થવા જઇ રહી છે. અમે કંઇક એવું બનાવા જઇ રહ્યા છે જેના અંગે ઘણા સમયથી વાતચીત ચાલી રહી છે.
હવે તમે તમારા મોબાઇલમાંથી સેન્ડવીચ ખરીદી શકો છો. પિક્ચરની ટિકિટ વગેરે લઇ શકો છો. આ વ્યવસ્થા માટે મોબાઇલ ફોનમાં એન્ટિના અને એક નાની ચિપ લગાવાશે જે મોબાઇલ ગ્રાહકના બેન્ક ખાતા સાથે જોડાયેલ હશે. આ એન્ટીના જ સિગ્નલ મોકલશે ત્યારબાદ લેણદેણ થઇ શકશે.

0 comments:
Post a Comment