Saturday, February 19, 2011

સોફ્ટવેર બતાડશે સૂર્યના ફોટોગ્રાફ્સ

સોફ્ટવેર બતાડશે સૂર્યના ફોટોગ્રાફ્સ

યુરોપીય અંતરિક્ષ એજન્સી (ઈએસઆઈ)એ એક સોફ્ટવેર વિકસાવ્યુ છે. જેની મદદથી તમે સોહો અંતરિક્ષ યાન દ્વારા લેવાયેલી સૂર્યના બધા ફોટોગ્રાફ્સનુ ઓનલાઈન અભ્યાસ કરી શકો છો.

સોહો દ્વારા લેવાયેલા 10 લાખથી પણ વધુ ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ કરવામાં આવી ચૂકી છે. આ સિવાય તેના નવા ફોટોગ્રાફ્સ રોજેરોજ ઉમેરવામાં આવે છે.

આ સોફ્ટવેરનુ નામ છે 'જેહેલિઓવ્યૂઅર'. આના દ્વારા તમે છેલ્લા 15 વર્ષમાં ખેંચવામાં આવેલા સૂર્યના ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. 'જેહેલિઓવ્યૂઅર'ને www.jhelioviewer.org પરથી ડાઉનલો

 

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More