ટેબલેટ,સ્માર્ટફોન હવામાનની આગાહી પણ કરશે
હવે ટેબલેટ કમ્પ્યૂટર અને સ્માર્ટફોનની મદદથી પણ હવામાન અંગેની આગાહીઓની માહિતી ઉપલબ્ધ રહેશે. ટેબલેટ અને સ્માર્ટફોનમાં તે માટે સેન્સર લાગેલા હશે. મોટોરોલા કંપનીના ટેબલેટ ‘ઝૂમ’માં એક બેરોમીટર પણ લાગેલું હશે. હવામાન નિષ્ણાત આ યંત્રની મદદથી વાયુમંડળના દબાણને માપે છે અને આવનારા તોફાન અંગે અનુમાન કરે છે.
દબાણમાં ઘટડાનો અર્થ છે વરસાદ થવાની સંભાવના. ગૂગલ કંપનીએ પણ પોતાની એંડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં બેરોમીટર લગાવવાની સુવિધા આપી દીધી છે. અથૉત એંડ્રોઇડનો ઉપયોગ કરનારી કોઇપણ મોબાઇલ નિર્માતા કંપની પોતાના હેન્ડસેટમાં બેરોમીટર લગાવી શકે છે.

0 comments:
Post a Comment