શું આ છે વિશ્વનુ સૌથી પહેલુ હેક ફ્રી સોફ્ટવેર?
વૈજ્ઞાનિકોએ વિશ્વનુ પહેલુ 'હેક ફ્રી' સોફ્ટવેર વિકસાવ્યુ હોવાનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયન કંપની ઓપન કર્નેલ લેબ્સ દ્વારા વિકસિત આ સોફ્ટવેરનુ નામ 'એસઈએલ4' માઈક્રોકર્નેલ છે.
આ એક નાનકડી ઓપરેટિંગ સિસ્ટમ છે જે કમ્પ્યૂટર હાર્ડવેર સુધીની પહોંચને નિયત્રિંત કરી શકે છે. આ સોફ્ટવેર એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યુ છે જેથી તે વિશ્વાસનીય અને અવિશ્વાસનીય સોફ્ટવેર વચ્ચેનો તફાવત ઓળખી શકે.

0 comments:
Post a Comment