સોલાર કારે બનાવ્યો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓએ એક સોલાર કાર બનાવી છે જે 88 કિમી પ્રતિ કલાકની ગતિથી દોડે છે. આ એક રેકોર્ડ છે કારણ કે અત્યાર સુધી કોઈ પણ સોલાર કાર આટલી ઝડપથી નથી ચાલી શકી. આ પહેલા 79 કિમી પ્રતિ કલાકનો રેકોર્ડ નોંધાયો છે.
ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કારને 'સનસ્વિફ્ટ 4વાય'નામ આપવામાં આવ્યુ છે. પ્રોજેક્ટ મેનેઝર ડેનિયલ ફ્રાઈડમેને કહ્યુ છે કે ગિનીઝ વર્લ્ડ બુકના પ્રતિનિધિ પણ આની ગતિ માપવા માટે અહીં હાજર હતા.

0 comments:
Post a Comment