આઇપેડ અખબારનું લોન્ચિંગ ટળ્યું
આઇપેડ માટે તૈયાર થયેલા ઓનલાઇન અખબાર ‘ધ ડેલી’ના લોન્ચિંગને કેટલાક સપ્તાહ માટે ટાળવામાં આવ્યું છે. અખબાર આ મહિને શરૂ થવામાં હતું. પરંતુ સાધનોનું કહેવું છે કે હવે અખબાર આગામી મહિને જ શરૂ થશે. એપ્પલના આઇપેડ માટે વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવેલા આ અખબારનું પ્રકાશન ન્યૂઝ કોર્પોરેશન કરશે. એપ્પલ આ અખબાર માટે એક નવું ફિચર પેશ કરવા જઇ રહ્યું છે. પરંતુ આ ફિચર હજીસુધી તૈયાર ન થઇ શકતાં અખબારનું લોન્ચિંગ ટળ્યું છ

0 comments:
Post a Comment