Saturday, February 19, 2011

ઇ-રીડર પર વાંચેલું પુસ્તક યાદ રાખવું આટલા માટે મુશ્કેલ

 ઇ-રીડર પર વાંચેલું પુસ્તક યાદ રાખવું આટલા માટે મુશ્કેલ

શું તમારી પાસે ઇ રીડર છે? અને તેના પર વાંચેલા પુસ્તકોની ઘણી વાતો યાદ નથી રહેતી? સંશોધનકર્તાઓએ તેનું કારણ શોધી કાઢ્યું છે. તેમનું કહેવું છે કે ઇ-રીડર પર ઉપલબ્ધ વીજાણુ પુસ્તકોની ટેક્સ્ટ એટલી સાફ હોય છે કે તેના કારણે માનસ સુસ્ત થઇ જાય છે. તેના કારણે પુસ્તકમાં લખેલી વિગતો માનસમાં મુશ્કેલીથી અંકિત થાય છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકર્તા દ્વારા થયેલા અભ્યાસમાં આ વિગત બહાર આવી છે. આ સંશોધન એ પરંપરાગત વિચારથી અલગ છે કે સ્વચ્છ લખાણ વાંચવામાં અને સમજવામાં આસાન હોય છે.

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More