ઈ-૩ પોડ બનશે ભવિષ્યની કાર
આને જોઈને તમે શું કહેશો? કાર કે સાઇકલ? વાસ્તવમાં હાઈકીની ઈ-૩ પોડ આ બંને વસ્તુનું મળતું સ્વરૂપ છે. તાજેતરમાં જ આ વાહને લંડનની રોયલ કોલેજ ઓફ આર્ટ્સમાં થ્રી વ્હીલર સેગમેન્ટમાં શ્રેષ્ઠ ડિઝાઇનનો એવોર્ડ મેળવ્યો હતો.
આ કારની ડિઝાઇન માસ્ટર ઓફ આર્ટ્સના એક વિદ્યાર્થીએ તૈયાર કરી છે. હાઈકીએ હજુ તેની બજાર કિંમત નિધૉરિત કરી નથી. હજુ કેટલાંક પરીક્ષણો બાદ તેને બજારમાં ઉતારવામાં આવશે.

0 comments:
Post a Comment