એક એપ્લિકેશન આપને સુમો બનાવી દેશ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે સુમો પહેલવાન હોત તો? હવે એક આઈફોન એપ્લિકેશનની મદદથી સુમોના રૂપમાં તમે કેવા દેખાવ છો. એ પણ વજન વધાર્યા વગર જ જોવા મળશે. ટોકયો સ્થિત મોશનપોટ્રેટ ઈન્ક નામની કંપનીએ આ એપ્લિકેશન તૈયાર કરી છે. તેને ‘સુમોબૂથ’ નામ આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરવા માટે આપને સ્માર્ટફોનમાં પોતાની તસવીર લઈને અપલોડ કરવાની રહેશે.
ત્યારબાદ આ એપ્લિકેશન તસવીરને પ્રોસેસ કરી ચહેરાને સુમો પહેલવાન જેવો બનાવી દેશે. ઉપરાંત તે પહેલવાન જેવા વાળ પણ બનાવી દેશે. જો આપ ઈચ્છો તો પોતાનો અવાજ પણ રેકોર્ડ કરીને અપલોડ કરી શકો છો. આ એપ્લિકેશન તમારા અવાજને પણ સુમો પહેલવાન જેવો અવાજ બનાવી દેશે.

0 comments:
Post a Comment