કામસુત્ર વાયરસથી સાવધાન
એક નવા વાઇરસથી તમે સાવધાન થઇ જાઓ. સોફોસ કમ્પ્યૂટર સિકયુરિટી કંપનીએ ચેતવણી આપી છે કે હેકર્સ પાવરપોઇન્ટ ફાઇલની આડમાં આ કમ્પ્યૂટર વાઇરસનો ફેલાવો કરી રહ્યા છે. લોકોને આ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન મોકલીને કહેવામાં આવે છે કે તેમાં કામસૂત્ર સંબંધી જાણકારી છે.
સોફોસના ગ્રેહામ કયુલીએ જણાવ્યું છે કે આ ફાઇલ ખોલતાં જ એક અસલ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન નજરે પડશે. પરંતુ વાસ્તવમાં તેની સાથે ટ્રોઝ/બેકડોર- આરએએમ નામનો ટ્રોઝન વાઈરસ જોડાયેલો હોય છે. ફાઇલ ખૂલતાં જ આ વાઈરસ તમારા કમ્પ્યૂટરમાં પ્રવેશી જશે. તે વાઇરસની મદદથી હેકર કમ્પ્યૂટરમાં રહેલી અંગત માહિતી ચોરી શકે છે

0 comments:
Post a Comment