બ્લેકબેરી બેલેન્સ, એક હેન્ડસેટમાં બે ફોન
કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) બજારમાં પોતાની જગ્યા બનાવી રાખવા માટે જબરદસ્ત પ્રયત્નો કરી રહી છે અને તે જ ક્રમમાં એક પછી એક રજૂઆતો કરતી આવી રહી છે. તેના સૌથી મોટા બજાર અમેરિકામાં તેને આઇફોન જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે.
રિમ હવે એક એવું મોબાઇલ ફોન સોફટવેર રજૂ કરવા જઇ રહી છે, તેનાથી બ્લેકબેરીનો ફોન ટુ ઇન વન થઇ જશે. તેનો ઉપયોગ કરવાથી બંને પક્ષ એટલે કે કોર્પોરેટ અને પર્સનલ અલગ-અલગ થઇ જશે. આ બંનેનો ઉપયોગ અલગ-અલગ હોય છે. આથી કંપનીએ એક નવું સોફટવેર નીકાળ્યું છે જેને બેલ્કબેરી બેલેન્સ કહેવામાં આવી રહ્યું છે. તેના અંતર્ગત કંપનીઓ કર્મચારીના ડેટા તો નીકાળી શકશે પરંતુ તેમની વ્યક્તિગત માહિતી કે આંકડા નહીં. હજુ કોર્પોરેટના આઇટી ડિપાર્ટમેન્ટ બ્લેકબેરીના એન્ટરપ્રાઇઝ સર્વરથી બિઝનેસ સંબંધિત ડેટાનું નિયંત્રણ રહે છે પરંતુ આ સોફટવેર આવી ગયા બાદ તેના પર તો નિયંત્રણ રાખી શકશે પણ વ્યક્તિગત મેસેજો અને સોશયલ નેટવર્કિંગ તથા ફોટો પર નહિં.
ટોરંટોમાં કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ જેફ મેક્ડૉવલે કહ્યું કે અમે એક એવું સોફટવેર તૈયાર કરવા માંગીએ છીએ જેનાથી કંપનીઓ બ્લેકબેરી ફોનમાંથી પોતાનો ડેટા તો લઇ લે પરંતુ યુઝરના વ્યક્તિગત ડેટા પર તેની કોઇ પકડ ન રહે. તેઓ મજાથી ફેસબુકનો ઉપયોગ કરી શકે અને ઇન્ટરનેટમાં પણ જઇ શકે.
બ્લેકબેરી બેલેન્સનું પ્રયોગાત્મક પરિક્ષણ શરૂ થઇ ગયું છે અને તે સફળ રહ્યું છે. હવે તેને અમેરિકામાં બે મહિનામાં ઉતારી દેવામાં આવશે. બ્લેકબેરી પહેલાં તેને પોતાના ટેબલેટમાં લાવશે.

0 comments:
Post a Comment